Description
દેશી ગાયના મૂત્રમાંથી ગૌ અર્ક બનાવવામાં આવે છે. આ ગૌઅર્ક દરરોજ સવારે ભૂખ્યા પેટે ૩૦ml થી ૫૦ml + સાદું પાણી સાથે લેવો જોઈએ.
આ ગૌઅર્કના નીચે મુજબના ફાયદા છે.
૧. આ ગૌઅર્ક પીવાથી વાત – કફ – પિતનો નાશ થાય છે.
૨. આ ખુબજ સરસ એન્ટીઓક્સીડન્ટ છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડને કંટ્રોલ કરે છે.
૩. શરીરમાં બધા ટોક્ક્ષીન મુકત બનાવે છે. અને શરીરને ડીટોકસીફિકેશન કરે છે.
૪. આના સેવનથી ડાયબીટીસ પેશન્ટનું સુગરનું લેવલ કંટ્રોલ થાય છે.
૫. આના સેવનથી મોટાપો દુર થાય છે.
૬. આના સેવનથી સ્ત્રીઓમાં લીકોરીયા/સફેદપાણીની બીમારી દુર થાય છે.
૭. આ ગૌઅર્ક પીવાથી હાઈ બી.પી. કંટ્રોલમાં આવે છે.
૮. આ ગૌઅર્કના સેવનથી કીડની અને લીવરની બીમારી પણ દુર થાય છે.
૯. આ ગૌઅર્ક ચામડીના દર્દો પણ દુર કરે છે.
૧૦. આ દેશી ગાયના ગૌઅર્કના સેવનથી દરેક મનુષ્યનું તન તંદુરસ્ત રહે છે. ગાય તે કામધેનુ છે. તેનું ગૌમૂત્ર/ગૌઅર્ક અમૃત સમાન છે.
Reviews
There are no reviews yet.