Description
દેશી ગાયનું વલોણાનું આયુર્વેદિક ઘી
આ ઘીના ફાયદાઓ નીચે મુજબ છે.
૧. આ ઘીથી આપણું પાચન શક્તિમાં સુધારો થાય છે. અને કબજિયાત ધીરે ધીરે ઓછી થાય છે.
૨. રાત્રે સુતી વખતે હુંફાળા દુધમાં આ ઘીનો એક ચમચો ૩૦gm જેટલું નાંખીને પીવાથી પાચન સારું થાય છે. અને કબજિયાત દુર થાય છે.
૩. આ ઘી મગજનું ટોનિક કહેવાય છે યાદદાસ્ત વધારે છે. બાળકો માટે ખુબ જ ઉપયોગી છે.
૪. કેન્સર પેશન્ટ માટે આ ઘી ખુબજ ઉપયોગી છે. અને કેન્સર સેલ ને વધતા અટકાવે છે.
૫. યુવાનો અને યુવતીઓ માટે આ ઘી લેવાથી રીપોડકટીવ સિસ્ટમમાં સુધારો થાય છે.
૬. આ ઘી લેવાથી ઈમ્યુનીટી સિસ્ટમ સ્ટ્રેન્થ કરે છે. અને vitality માં વધારો થાય છે.
૭. આ ઘી આંખ માટે ખુબજ ઉપયોગી છે. આના થી Vision માં સુધારો થાય છે.
૮. આ ઘી ચામડીના દર્દી માટે પણ ખુબ જ ઉપયોગી છે આ દેશી ગાયનું ઘી/અને દૂધ બંને પીવાથી ઘરમાં દરેક વ્યક્તિ નાના બાળકો/યુવાનો અને ઘરડામાં –માં-બાપ બધાની તંદુરસ્તી સારી રહે, બીજી શક્તિની દવાઓ લેવી ન પડે.
Reviews
There are no reviews yet.